- હડપ્પન સંસ્કૃતિને વિકસાવવા માટે અમદાવાદમાં બનાવાશે મ્યૂઝીયમ
- અમદાવાદ અને લોથલમાં સાગર સંગ્રાહલય બનાવાશે
- ભારત સરકાર પાંચ હેરીટેજ સાઈટ વિકસાવશે, ગુજરાતના ધોળાવીરાને વિકસાવાશે
- પ્રવાસન ક્ષેત્ર માટે 200 કરોડ ફાળવાયા
- ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિડેવલપ કરાશે, લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવાશે
બજેટ 2020-21ઃ મોદી સરકારના બજેટમાંથી ગુજરાતને શું મળ્યું, જુઓ - Five heritage sites
ન્યૂઝ ડેસ્કઃ નાણાંપ્રધાન નિર્મલા સીતારમન સંસદમાં રજૂ કરી રહ્યા છે 2020-21 માટેનું બજેટમાં પાંચ હેરીટેજ સાઈટમાંથી ગુજરાતના ધોળાવીરાનો સમાવેશ કરાયો છે.
બજેટ 2020-21
Last Updated : Feb 1, 2020, 8:44 PM IST