ગુજરાત

gujarat

By

Published : Jul 5, 2019, 2:00 PM IST

ETV Bharat / bharat

બજેટ 2019: શિક્ષણક્ષેત્રે મહત્વની જાહેરાત, ‘સ્ટડી ઈન ઈન્ડિયા’

નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ જાહેર કર્યું છે. શિક્ષાને લઇ ભારત સરકાર નવી યોજનાઓ લાવી રહી છે, જેનાથી સંપૂર્ણ દુનિયા ભરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષા નિતી ભારત દેશમાં હોય.

Education

  • શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવશે.
  • 400 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિશ્વ સ્તરીય સંસ્થાઓ બનાવવામાં આવશે.
  • નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા લોન્ચ કરી રહી છે.
  • સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે.
  • 5 વર્ષ પહેલાં વિશ્વના ટોપ 200 વિશ્વવિદ્યાલયમાં ભારતની એક પણ યુનિવર્સિટી ન હતી અને હવે આ લિસ્ટમાં ભારતના 3 વિશ્વવિદ્યાલય સામેલ છે.
  • રાષ્ટ્રીય સંશોધન સંસ્થા (NRF) બનાવવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details