દિલ્હી: બી.એસ.એફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રંગઘાટ ચોકીના કમાન્ડરને મહિલાઓની તસ્કરી વિશે જાણકારી મળી હતી. જે બાદ કમાન્ડરે એક ટુકડી મોકલીને ઘટના વિશે તપાસના આદેશ આપ્યા હતા.
જ્યારે ટુકડી રાત્રિના અંધારામાં એક મોટર સાઇકલ જોઈ ત્યારે તેમને ઉભો રહેવા કહ્યું હતું. જેમાં તેઓ મોટર સાયકલ મુકી ભાગ્યા હતા. જોકે બાઈક સવાર ભાગવામાં સફળ રહ્યો હતો પણ બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.