ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય સરહદમાં પાકિસ્તાની 2 ડ્રોન દેખાયા, BSF એલર્ટ પર - Border Security Force

નવી દિલ્હી/ ફિરોઝપુર: કાશ્મીર મુદ્દે ચારેતરફ માત મળ્યા બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે. પાકિસ્તાન વારંવાર ભારતીય સરહદ પર ધુસવાનો પ્રયાસ કરી રહ્યું છે. પંજાબના ફિરોઝપુર જિલ્લામાં હુસૈનવાલા બોર્ડર પર BSFના જવાનોને એક પાકિસ્તાની ડ્રોનને ઉડતું જોવા મળ્યું હતું. આ ડ્રોન સેનાને બુધવાર સાંજે જોવા મળ્યું હતું.

dron

By

Published : Oct 10, 2019, 11:37 AM IST

ધુસવાની કોશિશ કરીને લઈને પાકિસ્તાન એક વાર ફરી એક્સપોસ થયું છે. પાકિસ્તાને ભારતીય સરહદમાં એક વાર ફરી ડ્રોન મોકલવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચો...પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નાકામ: FATF

BSFના સુત્રોના જણાવ્યાં અનુસાર બુધવાર સાંજે 7 વાગ્યાને 15 મિનિટ પર પાકિસ્તાની ડ્રોનને પંજાબના ફિરોઝપુર જિલ્લામાં હુસૈનવાલા બોર્ડના વિસ્તારોમાં દેખાયું હતું.

સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક લોકોનો દાવો છે કે, તે લોકોએ પણ ડ્રોનને ભારતના વિસ્તાર પાસે ઉડતું જોવા મળ્યું છે. આ ઘટના બાદ વિસ્તાર હાઈએલર્ટ પર છે. પોલીસ આ ઘટનાની તપાસ કરવામાં લાગી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details