નવી દિલ્હી: એશિયાઈ દક્ષિણ એશિયન ડિજિટલ મીડિયા એવોર્ડ્સ કાર્યક્રમનું દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ETV BHARATનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ETV BHARATની મેનેજિંગ ડાયરેક્ટર બૃહતિ ચેરુકુરીએ ભાગ લીધો હતો.
ETV BHARATને ‘બેસ્ટ ડિજિટલ ન્યૂઝ સ્ટાર્ટઅપ’નો એવોર્ડ - બેસ્ટ ડિઝિટલ ન્યુઝ
દિલ્હીમાં દક્ષિણ એશિયન ડિજિટલ મીડિયા એવોર્ડ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ETV BHARATનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને ETV BHARATને એવોર્ડ પણ મળ્યો હતો.
![ETV BHARATને ‘બેસ્ટ ડિજિટલ ન્યૂઝ સ્ટાર્ટઅપ’નો એવોર્ડ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6116466-thumbnail-3x2-etv.jpeg)
ETV BHARAT
ETV BHARATને ‘બેસ્ટ ડિજિટલ ન્યૂઝ સ્ટાર્ટઅપ’નો એવોર્ડ
ETV BHARAT 13 ભાષામાં સમાચાર પ્રસારિત કરે છે. 21 માર્ચ 2019માં ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂએ ETV BHARAT APPને લોન્ચ કરી હતી. ETV BHARAT 13 ભાષામાં 29 રાજ્યોના 725 જિલ્લાઓના સમાચાર કવર કરે છે.
Last Updated : Feb 18, 2020, 6:09 PM IST