કરનુલઃ આંધ્રપ્રદેશમાં કરનુલ જિલ્લાના મરીમા ગામમાં એક આવી ઘટના બની છે. જેમાં લગ્નના 2 દિવસ પછી વરનું કોરોના પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે. હાલ આ વર એકલતામાં છે. જ્યારે કન્યાને સેલ્ફ ક્વોરેન્ટાઈન કરાઈ છે. લગ્નમાં ભાગ લીધેલા તમામ લોકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે અને તમામને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.
લગ્ન બાદ વરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, કન્યા હોમક્વોરેન્ટાઈન - કોરોના પોઝિટિવ
આંધ્રપ્રદેશમાં કરનુલ જિલ્લાના મરીમા ગામમાં એક અનોખી ઘટના બની છે. જેમાં લગ્નના 2 દિવસ પછી વરનું કોરોના પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે. હાલ આ વર એકલતામાં છે. જ્યારે કન્યાને સેલ્ફ કોરોન્ટાઈન કરાઇ છે. લગ્નમાં ભાગ લીધેલા તમામ લોકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે અને તમામને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.
લગ્ન બાદ વર કોરોના પોઝિટિવ આવ્યો, કન્યા હોમ કોરોન્ટાઈન
લગ્નના બીજા દિવસે વર પોઝિટિવ આવતા કન્યાને બીજા સ્થળે મોકલવામાં આવી છે. લગ્નમાં મળેલી ભેટને સેનેટાઈઝ કરાઈ છે. હાલ પરિવારના લોકોને ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવ્યાં છે. વર હાલ એક ખાનગી હોસ્પિટલ હૈદરાબાદમાં સારવાર લઈ રહ્યો છે.
વર લગ્નના એક જ દિવસમાં બીમાર થઈ ગયો હતો. જેથી કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું.