ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની સ્થિતિને થાળે પાડવા શ્રીવાસ્તવને સોંપાઈ કમાન - undefined

breaking page
breaking page

By

Published : Feb 28, 2020, 7:34 AM IST

Updated : Feb 28, 2020, 11:28 AM IST

11:26 February 28

દિલ્હીની સ્થિતિને થાળે પાડવા શ્રીવાસ્તવને સોંપાઈ કમાન

Delhi Breaking

  • દિલ્હી

દિલ્હીની સ્થિતિને થાળે પાડવા શ્રીવાસ્તવને સોંપાઈ કમાન

વરિષ્ઠ IPS અધિકારી એસ.એન.શ્રીવાસ્તવ દિલ્હીના નવા કમિશ્નર નિયુક્ત

તેમણે અમૂલ્ય પટનાયકની જગ્યા લીધી છે.

તેઓને દિલ્હી હિંસા બાદ દિલ્હીના સ્પેશલ કમિશ્રર બનાવામાં આવ્યા હતા.

સ્થિતિ વધારે બગડે આ માટે AGMUT 1985ની બેચનાં આઈપીએસ અધિકારી એસએન શ્રીવાસ્તવને તાત્કાલિક પ્રભાવથી દિલ્હીનાં સ્પેશલ કમિશ્નર બનાવવામાં આવ્યા.

10:23 February 28

રાજસ્થાનના ઉદયપુરમાં માર્ગ અકસ્માત,2 લોકોના મોત, 15 ઘાયલ

Udaipur Breaking

  • ઉદયપુર

રાજસ્થાનના ઉદયપુરમાં માર્ગ અકસ્માત,2 લોકોના મોત, 15 ઘાયલ

ઘાયલોને ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ઘટનામાં 2 લોકોના મોત થયા છે તો 15થી વધુ લોકો ઘાયલ.

બસ જોધપુરથી ઉદયપુર જઇ રહી હતી.

09:54 February 28

કોરોના વાયરસના કહેરથી શેર બજાર ધરાશાયી,સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો

Delhi Breaking

  • દિલ્હી

કોરોના વાયરસના કહેરથી શેર બજાર ધરાશાયી,સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો

સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે શેર બજાર ભારે કડાકા સાથે ખુલ્યું હતું.

અઠવાડિયાના અંતિમ દિવસે BSEના સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો.

સેન્સેક્સમાં કારોબારની શરૂઆત 658 અંકના ઘટાડા સાથે થઇ.

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ગુરુવારે ચાર ટકાથી વધુનો ઘટાડો થયો છે.

09:09 February 28

હૈદરાબાદમાં રાત્રે ઘરની દીવાલ ધરાશાયી, 3 બાળકોના મોત

Hyderabad Breaking

  • હૈદરાબાદ

હૈદરાબાદમાં રાત્રે ઘરની દીવાલ ધરાશાયી, 3 બાળકોના મોત

હૈદરાબાદમાં રાત્રે ઘરની દીવાલ ધરાશાયી થતા 3 બાળકોના મોત.

તો આ ઘટનામાં 1નું મોત થયું છે.

07:18 February 28

દિલ્હીની સ્થિતિને થાળે પાડવા શ્રીવાસ્તવને સોંપાઈ કમાન

Delhi Breaking

  • દિલ્હી

તાહિર હુસૈનને AApમાંથી સસ્પેન્ડ

AAPના કાઉન્સિલર તાહિર હુસૈન સામે હત્યાનો મામલો નોંધાયો.

તેમની ખજુરી ખાસમાં આવેલી ફેક્ટરીને સીલ કરી દીધી છે.

ઇન્ટેલિજન્સ બ્યૂરોના સ્ટાફ અંકિત શર્મા ની હત્યાનો આરોપ.

પત્થરબાજીમાં માર્યા ગયેલા અંકિત શર્માના ભાઈએ તાહિર હુસૈન અને તેના સમર્થકો પર હત્યાનો આરોપ લગાવ્યો.

Last Updated : Feb 28, 2020, 11:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details