ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતનું જાહેર દેવું 2,40,652 કરોડ, વર્ષ 2018-19માં 28,061 કરોડનો વધારો

BREAKING PAGE
BREAKING PAGE

By

Published : Feb 27, 2020, 7:25 AM IST

Updated : Feb 27, 2020, 11:48 AM IST

11:47 February 27

ગુજરાતનું જાહેર દેવું 2,40,652 કરોડ, વર્ષ 2018-19માં 28,061 કરોડનો વધારો

Gandhinagar Breaking

  • ગાંધીનગર

ગુજરાતનું જાહેર દેવું 2,40,652 કરોડ, વર્ષ 2018-19માં 28,061 કરોડનો વધારો

વિધાનસભામાં ગુજરાતનું દેવું જાહેર.

સરકારે પ્રશ્નોતરીમાં જાહેર કર્યું દેવું.

વર્ષ 2018-19 માં કુલ દેવું 2,40,652 કરોડ.

બે વર્ષમાં કુલ 41,314 કરોડ નો વધારો.

દેવાનું વ્યાજ અને મુદ્દલ પણ કરોડો માં ચુકવવામાં આવ્યું.

બે વર્ષમાં કુલ 64,410 કરોડ નું વ્યાજ અને મુદ્દલ ચુકવવામાં આવ્યું.

4.75 ટકા થી 13 ટકા સુધીના દરે જાહેર દેવાની રકમ લેવામાં આવી.

10:27 February 27

અમેરિકામાં બિયર બનાવતી કંપનીમાં અંધાધૂંધ ફાયરિંગ,અનેકના મોત

America Breaking

  • અમેરિકા

અમેરિકામાં બિયર બનાવતી કંપનીમાં અંધાધૂંધ ફાયરિંગ,અનેકના મોત

બિયર કંપનીના કર્મચારીએ જ યૂનિટમાં ઘૂસી અંધાધૂંધ ફાયરિંગ કર્યું, વળતી કાર્યવાહીમાં પોતે પણ ઠાર મરાયો.

અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં બુધવારે બિયર બનાવતી એક કંપનીમાં ફાયરિંથ થયું છે.

આ ફાયરિંગમાં અત્યાર સુધી 7 લોકોનાં મોત થવાના અહેવાલ છે.

ઘટના મેવોકી શહેરમાં દુનિયાની સૌથી મોટી બિયર કંપની પૈકીની એક મોલસન કૂર્સના કેમ્પસમાં બની.

07:53 February 27

HC માં આજે ભાજપના ત્રણ નેતાઓ સામે ભડકાઉ ભાષણ આપવા પર સુનાવણી

Delhi Breaking

  • દિલ્હી

HC માં આજે ભાજપના ત્રણ નેતાઓ સામે ભડકાઉ ભાષણ આપવા પર સુનાવણી

કપિલ મિશ્રા,અનુરાગ ઠાકુર અને પરવેશ વર્માના ભડકાઉ ભાષણ આપવા પર આજે સુનાવણી.

ચીફ જસ્ટિસ ડીએન પટેલની અધ્યક્ષતામાં બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

દિલ્હીમાં હિંસા અંગે હાઈકોર્ટે સખત વલણ અખત્યાર કર્યુ અને ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યાં હતા.

07:14 February 27

દિલ્હી હિંસામાં 27 લોકોના મોત,106થી વધુ ઘાયલ

Delhi Breaking

  • દિલ્હી

દિલ્હી હિંસામાં 27 લોકોના મોત,106થી વધુ ઘાયલ

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું- હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના તૈનાત કરવામાં આવે

અજીત ડોભાલ બુધવારે બપોરે DCP નોર્થઇસ્ટની ઓફિસે પહોંચ્યા, રિપોર્ટ લીધો

ઉત્તરપૂર્વી દિલ્હીના ચાંદબાદ વિસ્તારમાં બુધવારે IB અધિકારી અંકિત શર્માનો મૃતદેહ મળ્યો.

Last Updated : Feb 27, 2020, 11:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details