ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુરતમાં GST વિભાગના પાર્ટી પ્લોટ, કેટરિંગ અને ડેકોરેટર્સના ત્યાં દરોડા - undefined

BREAKING PAGE
BREAKING PAGE

By

Published : Feb 26, 2020, 7:31 AM IST

Updated : Feb 26, 2020, 11:15 AM IST

11:13 February 26

સુરતમાં GST વિભાગના પાર્ટી પ્લોટ, કેટરિંગ અને ડેકોરેટર્સના ત્યાં દરોડા

Surat Breaking

  • સુરત

સુરતમાં GST વિભાગના પાર્ટી પ્લોટ, કેટરિંગ અને ડેકોરેટર્સના ત્યાં દરોડા

વિભાગે પાર્ટી પ્લોટ, કેટરિંગ અને ડેકોરેટર્સના ત્યાં દરોડા પાડ્યા.

જ્યાંથી રૂપિયા 38.06 કરોડના બેહિસાબ વ્યવહારો મળી આવ્યા.

સાથે રૂપિયા 7.06 કરોડ વસુલાત કરવા સ્ટેટ GSTએ નોટીસ ફટકારી છે.

09:39 February 26

યૂપીના રામપુરમાં રોડ અકસ્માત,5 લોકોના મોત

UP Breaking

  • યૂપી

યૂપીના રામપુરમાં રોડ અકસ્માત,5 લોકોના મોત

કાર અને બસ વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો.

કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે મોત.

09:10 February 26

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં હળતાલનો આજે 9મો દિવસ

Rajkot Breaking

  • રાજકોટ

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં હળતાલનો આજે 9મો દિવસ

હડતાળ પર રહેલા વેપારીઓના લાયસન્સ રદ કરવાની સત્તાધીશોની ચીમકી.

ત્રણ દિવસમાં દુકાન ન ખોલનાર વેપારીઓ અને કમિશન એજન્ટ પોતાનું લાઇસન્સ કરાવે જમા.

લાયસન્સ જમા નહીં કરાવનાર વેપારી અને દલાલનું લાયસન્સ જપ્ત કરવામાં આવશે.

યાર્ડ દ્વારા કામકાજ શરૂ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

07:16 February 26

સુરતમાં GST વિભાગના પાર્ટી પ્લોટ, કેટરિંગ અને ડેકોરેટર્સના ત્યાં દરોડા

Gandhinagar Breaking

  • ગાંધીનગર

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ

રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ દ્વારા 2020-21ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરાશે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 26 ફેબ્રુઆરી બુધવારથી પ્રારંભ થશે.

27 ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે.

Last Updated : Feb 26, 2020, 11:15 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details