ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી

breaking page
breaking page

By

Published : Feb 25, 2020, 7:20 AM IST

Updated : Feb 25, 2020, 11:02 AM IST

11:01 February 25

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી

Delhi  Breaking

  • દિલ્હી

ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી

અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ ભવનમાં મોદીએ કર્યું ટ્રમ્પનું સ્વાગત.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

10:26 February 25

26 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી

Ahmadabad  Breaking

અમદાવાદ

26 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી

17 રાજ્યોની 55 રાજયસભા બેઠકોની ચૂંટણી  જાહેર.

13 માર્ચ સુધી ઇમેદવારી પત્રો ભરવાનો રહેશે.

10:18 February 25

ખંભાતમાં આજે બંધનું એલાન,પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ

Anand  Breaking

  • આણંદ

ખંભાતમાં આજે બંધનું એલાન,પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ

હિંસક અથડામણ મુદ્દે હિન્દુ સમાજે બંધનું એલાન આપ્યું.

48 કલાક બાદ પણ અકબરપુરામાં અશાંતિ.

આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર થયો હતો હુમલો.

હુમલામાં SOGના હેડ કોન્સ્ટેબલ નહસિંહભાઈ ઘાયલ.

ગેસ ગોડાઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના.

SRPની 3 ટુકડી, RAFની 1 ટીમ, 3 DySP, 7 PI તૈનાત.

11 PSI સહિત પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ.

08:55 February 25

દિલ્હીમાં હિંસાના પગલે CM કેજરીવાલે તાત્કાલીક બેઠક બોલાવી

Delhi  Breaking

  • દિલ્હી

દિલ્હીમાં હિંસાના પગલે CM કેજરીવાલે તાત્કાલીક બેઠક બોલાવી

બેઠકમાં ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા

07:33 February 25

સીંગતેલના ભાવમાં સત્તત વધારો

Rajkot Breaking

  • રાજકોટ

સીંગતેલના ભાવમાં સત્તત વધારો

15 કિલોનો તેલનો ડબ્બો રૂપિયા 2 હજારની સપાટીએ પહોંચ્યો.

સીંગતેલ લુઝના ભાવ રૂપિયા 1150થી વધીને 1175 સુધીનો જોવા મળ્યો.

આગામી દિવસોમાં પણ તેલના ભાવ હજુ પણ વધવાની શકયતાઓ.

07:09 February 25

આજે ટ્રમ્પ દિલ્હીની મુલાકાતે

Delhi Breaking

  • દિલ્હી

આજે ટ્રમ્પ દિલ્હીની મુલાકાતે

અમદાવાદ મોટેરા સ્ટેડિયમની મુલાકાત બાદ ટ્રમ્પ દિલ્હીની મુલાકાતે છે.

આજે ટ્રમ્પની ભારત યાત્રાનો બીજો દિવસ છે.

Last Updated : Feb 25, 2020, 11:02 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details