ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડોલાન્ડ ટ્રમ્પની સાથે ભારત પ્રવાસે તેમની દીકરી પણ આવશે - undefined

breaking page
breaking page

By

Published : Feb 21, 2020, 7:55 AM IST

Updated : Feb 21, 2020, 2:52 PM IST

14:50 February 21

ડોલાન્ડ ટ્રમ્પની સાથે ભારત પ્રવાસે તેમની દીકરી પણ આવશે

Delhi  Breaking

  • દિલ્હી

ડોલાન્ડ ટ્રમ્પની સાથે ભારત પ્રવાસે તેમની દીકરી પણ આવશે

ટ્રમ્પની સાથે તેમની દિકરી ઇવાકા અને જમાઇ જેરેડ કુશનર પણ આવશે.

વડાપ્રધાન મોદી અને ડોલાન્ડ ટ્રમ્પ 24 ફ્રેબુઆરીના રોજ  અમદાવાદ આવશે.

14:41 February 21

પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવને ચડે છે સવા કિલો સોના ચાંદીનો શણગાર

Porbandar  Breaking

  • પોરબંદર

પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવને ચડે છે સવા કિલો સોના ચાંદીનો શણગાર

ભોજેશ્વર મંદિરમાં મહાદેવને સવા કિલો સોના ચાંદીનો શણગાર.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે.

રાજા ભોજ રાજ દર વર્ષે શિવરાત્રીના દિવસે અહીં પૂજન-અર્ચન કરતા.

13:24 February 21

CM વિજય રૂપાણીનું પ્રધાનમંડળ વોલ્વો બસમાં સ્ટેડિયમ પહોંચશે

Ahmadabad Breaking

  • અમદાવાદ

CM વિજય રૂપાણીનું પ્રધાનમંડળ વોલ્વો બસમાં સ્ટેડિયમ પહોંચશે

24 ફેબ્રુઆરીના રોજ વિશ્વની બે મહાસત્તા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભેગી થવાની છે.

મહાસત્તાના નેતા અમરેકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી એક મંચ પર આવશે.

રાજ્યના પ્રધાનમંડળને આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેઓને કોઈ ને પણ પોતાની ગાડીમાં નહીં પણ વોલ્વો બસમાં સ્ટેડિયમ સુધી લઈ જવામાં આવશે.

11:59 February 21

નમસ્તે ટ્રમ્પ : કાર્યક્રમમાં 2350 બસો, અને 93 મેડીકલ ટીમ મુકાઈ

Ahmadabad Breaking

  • અમદાવાદ

નમસ્તે  ટ્રમ્પ : કાર્યક્રમમાં 2350 બસો, અને 93 મેડીકલ ટીમ મુકાઈ

24 જાન્યુઆરીના રોજ બે લોકશાહી ના બે મોટા નેતા અમદાવાદ ખાતે મળી રહ્યા છે.

અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નું ઉદઘાટન થશે.

રાજ્ય સરકારે 8 જિલ્લામાંથી કુલ ૩૫૦ જેટલી બસો ની ફાળવણી કરી.

સ્ટેડિયમ સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારે કુલ 2350 જેટલી એસટી બસો 400 જેટલી ખાનગી બસો અને અન્ય 40 બસોને સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે.

10:52 February 21

રાજસ્થાનના હનુમાનગઢના મેગા હાઇવે પલ્લૂની પાસે અકસ્માત,6 ના મોત

Rajastahn Breaking

  • રાજસ્થાન

રાજસ્થાનના હનુમાનગઢના મેગા હાઇવે પલ્લૂની પાસે અકસ્માત,6 ના મોત

ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત થતા 6 લોકોના મોત થયા.

તો ઘટનામાં 2 લોકોને ઇજા થઇ છે.

ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

09:38 February 21

ઝૂંપડપટ્ટીના હટાવવા 300 લોકોની માંગ બપોરે 3થી મોડી રાત સુધી મ્યુનિસિપલ કચેરી બહાર બેસી રહ્યા

Ahmadabad Breaking

  • અમદાવાદ

ઝૂંપડપટ્ટીના હટાવવા 300 લોકોની માંગ બપોરે 3થી મોડી રાત સુધી મ્યુનિસિપલ કચેરી બહાર બેસી રહ્યા

ઝૂંપડા તોડી પાડવા મ્યુનિસિપલ તંત્ર નોટિસો નો દોર શરૂ કર્યો છે.

શહેરમાં વિવિધ વિસ્તારમાંથી 300થી વધુ મહિલાઓ બાળકો અને પુરૂષો એ કચેરીએ પહોંચ્યા.

બપોરે ત્રણ વાગ્યાથી મોડી રાત સુધી બેસી દેખાવો કર્યો.

મહિલાઓ થાળી અને ચમચી વગાડી તેમજ પુરુષોએ અલગ અલગ બેનર બતાવી દેખાવ કર્યો.

09:07 February 21

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરે સોનિયા ગાંધીને પણ મળશે

Delhi Breaking

  • દિલ્હી

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરે સોનિયા ગાંધીને પણ મળશે

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે PM મોદી સાથે મુલાકાત કરશે.

જે બાદ તેઓ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરશે.

09:03 February 21

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

Delhi Breaking

  • દિલ્હી

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

તેમણે ટ્વીટ કરી મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

07:44 February 21

મુંબઇના દાદર વિસ્તારમાં કાપડ શો રૂમમાં લાગી આગ

Mumbai Breaking

  • મુંબઇ

મુંબઇના દાદર વિસ્તારમાં કાપડ શો રૂમમાં લાગી આગ

ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે હાજર.

આજે સવારે આગ લાગી હતી.

જોકે આગનું કારણ હજુ પણ અંકબધ છે.

આ ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી.

Last Updated : Feb 21, 2020, 2:52 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details