ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM વિજય રૂપાણી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી

BREAKING PAGE
BREAKING PAGE

By

Published : Feb 20, 2020, 7:21 AM IST

Updated : Feb 20, 2020, 1:50 PM IST

13:45 February 20

CM વિજય રૂપાણી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી

Ahmadabad Breaking

  • અમદાવાદ

CM વિજય રૂપાણી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી

ટ્રમ્પના ગુજરાત મુલાકાતને લઇ બેઠક યોજવામાં આવી

11:48 February 20

બેડી માર્કેટિંગ યાર્ડમાં હજુ પણ હડતાળ યથાવત

Rajkot Breaking

  • રાજકોટ

બેડી માર્કેટિંગ યાર્ડમાં હજુ પણ હડતાળ યથાવત

હડતાળના કારણે યાર્ડનું કામકાજ ઠપ્પ.

વેપારીઓ પર કરવામાં આવેલા પોલીસ કેસ મામલે હડતાળ શરૂ રખાઈ.

પોલીસ કેસ પાછા ખેંચવાની વેપારીઓની ઉગ્ર માંગ.

છેલ્લા બે દિવસથી યાર્ડ છે બંધ.

11:06 February 20

વુહાનથી 120 ભારીતઓને પરત લાવશે વાયુસેનાનો એરક્રાફ્ટ

Delhi Breaking

  • દિલ્હી

વુહાનથી 120 ભારીતઓને પરત લાવશે વાયુસેનાનો એરક્રાફ્ટ

કોરોનાનો કેન્દ્ર વુહાન શહેર છે.

લગભગ 120 ભારતીઓ હાલ પણ ત્યા ફસાયા છે.

તેમણે પરત લાવવા માટે વાયુસેનાનો એરક્રાફ્ટ C-17  ગ્લોબમાસ્ટર વુહાન જશે.

10:18 February 20

તમિલનાડુમાં વધુ એક અકસ્માત,5ના મોત

TamilNadu Breaking

  • તમિલનાડુ

તમિલનાડુમાં વધુ એક અકસ્માત,5ના મોત

તમિલનાડુના સલેમમાં વધુ એક અકસ્માત થયો.

ઘટનામાં 5 લોકોના મોત.

ઓમાલુર નજીક નરીપલ્લી નજીક સલેમ તરફ જઇ રહેલી ઓરેન્જ ટ્રાવેલ્સની બસને અકસ્માત.

09:57 February 20

નિર્ભયાના આરોપી વિનયે જેલની દિવાલ પર માથું પછાડી પોતાને ઘાયલ કર્યો

Delhi Breaking

  • દિલ્હી

નિર્ભયાના આરોપી વિનયએ જેલની દિવાલ પર માથું પછાડી પોતાને ઘાયલ કર્યો

નિર્ભયા ગેંગરેપના દોષિતની પાસે ફાંસી ટાળવાના વિકલ્પ ખત્મ થવા લાગ્યા.

વિનય શર્માએ સોમવારના રોજ જેલની દિવાલ પર માથું પછાડીને પોતાને ઘાયલ કરી દીધો.

તે તિહાડ જેલની બેરેક નંબર ત્રણમાં રહે છે.

08:09 February 20

તમિલનાડુમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 19 ના મોત

Tamilnadu Breaking

  • તમિલનાડુ

તમિલનાડુમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 19 ના મોત

આ ઘટના થિરૂપ્પુર પાસે બની છે.

અકસ્માતમાં 31થી વધુ લોકો ઘાયલ થયા છે.તો 19 લોકોના મોત નિપજ્યા છે.

07:22 February 20

મહારાષ્ટ્રના ચંદ્રપુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

Maharashtra Breaking

  • મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ચંદ્રપુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

ઘટનામાં 6 લોકોના મોત, 6 ઘાયલ

07:14 February 20

મુંબઇમાં ચાર ફાઇવ સ્ટાર હોટલોને મળી લશ્કરની ધમકી

Mumbai Breaking

  • મુંબઇ

મુંબઇમાં ચાર ફાઇવ સ્ટાર હોટલોને મળી લશ્કરની ધમકી

આતંકી સંહઠન લશ્કર એ તૈયબાથી જોડાયા છે તેવો દાવો કરવામાં આવ્યો.

ઇમેલ મળ્યા બાદ મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી છે.

Last Updated : Feb 20, 2020, 1:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details