ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદ આવે તે પહેલા બિનવારસી સેટેલાઇટ ફોન મળી આવ્યો - undefined

BREAKING PAGE
BREAKING PAGE

By

Published : Feb 18, 2020, 7:43 AM IST

Updated : Feb 18, 2020, 1:41 PM IST

13:39 February 18

અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદ આવે તે પહેલા બિનવારસી સેટેલાઇટ ફોન મળી આવ્યો

Kandla Breaking

  • કંડલા

અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદ આવે તે પહેલા બિનવારસી સેટેલાઇટ ફોન મળી આવ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે બન્ને દેશો વચ્ચે થઈ રહેલી તમામ કામગીરીથી લઈને દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

24મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે છે.

ગુપ્તચર એજન્સીઓ રાજ્યની સીમા પર સખત વોચ રાખી રહી છે. અને સુરક્ષાને ઘણું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

કંડલાનાં બંદર પાસેથી સેટેલાઇટ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો છે.

11:46 February 18

ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠક પર 26 માર્ચે ચૂંટણી, ભાજપ કોંગ્રેસે કવાયત હાથ ધરી

Gandhinagar Breaking

  • ગાંધીનગર

ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠક પર 26 માર્ચે ચૂંટણી, ભાજપ કોંગ્રેસે કવાયત હાથ ધરી

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠક ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે.

૨૬ માર્ચના રોજ ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક ઉપર ચૂંટણી યોજાશે.

ચાર બેઠકોની સમયમર્યાદા પૂર્ણ થતા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.

10:22 February 18

મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી કેસમાં નાસતો ફરતો આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Surat Breaking

  • સુરત

મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ચોરી તેમજ સ્નેચિંગ કરેલા મોબાઈલની લે- વેચ કરતા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

વર્ષ અગાઉ અઠવા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી વર્લ્ડ ટ્રાવેલ્સ નામની શોપમાંથી પોલીસે આહમુદનૂર મોહમ્મદકાસમ ઉનવાળા ની ધરપકડ કરી હતી.

09:34 February 18

કુખ્યાત સૂર્યાની હત્યામાં તેના જ વિશ્વાસુ ગણાતા પંટરોએ હત્યાની ભૂમિકા ભજવી

Surat Breaking

  • સુરત

કુખ્યાત સૂર્યાની હત્યામાં તેના જ વિશ્વાસુ ગણાતા પંટરોએ હત્યાની ભૂમિકા ભજવી

કુખ્યાત સૂર્યા મરાઠી હત્યા કેસમાં પોલીસે સૂર્યા ની હત્યામાં ત્રણ જાનભેદુઓની ધરપકડ કરી.

લાનિંગ થી લઈ હત્યા સુધી મહત્વની ભૂમિકા ભજવી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ.

હત્યા કેસમાં સફીઉલ્લા મોહમ્મદ સફી શેખ,અમોલ તુકારામ જીને સહિત રોહિત ઉર્ફે મુન્ના દૂધવાળા સુરેન્દ્ર શુક્લાની ધરપકડ કરાઈ.

08:46 February 18

બંગાળી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને TMCના પૂર્વ સાંસદ તપાસ પોલનું નિધન

Mumbai Breaking

  • મુંબઇ

બંગાળી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને  TMCના પૂર્વ સાંસદ તપાસ પોલનું નિધન

આજે સવારે તેમનું અવસાન થયું છે.તેઓ 61 વર્ષના હતા.

તેમનું મૃત્યુ કાર્ડિયક અરેસ્ટના કરાણે થઇ.

વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર બેઠક પરથી તેઓએ જીત મેળવી હતી.

08:00 February 18

સચિન તેંડુલકરને મળ્યો પ્રખ્યાત લૉરિયસ સ્પોર્ટ્સ મોમેન્ટસ ઍવૉર્ડ

Sports Breaking

  • સ્પોર્ટ્સ

સચિન તેંડુલકરને મળ્યો પ્રખ્યાત લૉરિયસ સ્પોર્ટ્સ મોમેન્ટસ ઍવૉર્ડ

સચિનને સ્પોર્ટિંગ મોમેન્ટસ 2000-2020 ઍવૉર્ડ મળ્યો છે.

જે બાદ તેમણે કહ્યું કે, રમત કેટલીય શક્તિશાળી છે અને કેવી રીતે લોકોના જીવન પર અસર કરે છે.

વર્લ્ડ કપ 2011માં ભારતની જીત બાદ ટીમ ઇન્ડિયાએ સચિન તેંડલુકરને ખભા પર ઉઠાવીને સ્ટેડિયમના ફરતે ચક્કર લગાવ્યું હતું. બસ આ ફોટો બધાને બહુ જ ગમી ગયો. વોટિંગમાં આ તસવીરને 2000-2020 પસંદ કરાઇ છે.

07:48 February 18

SC માં આજે વિજય માલ્યાની અરજી પર થશે સુનાવણી

Delhi Breaking

  • દિલ્હી

SC માં આજે વિજય માલ્યાની અરજી પર થશે સુનાવણી

ભાગેડુ દારૂના કારોબારી વિજય માલ્યાની અપીલ પર આજે SCમાં સુનાવણી થશે.

બેન્કોના 9 હજાર કરોડના કૌભાંડમાં ફરાર બિજનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણની સુનાવણી બ્રિટનની  હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.

07:19 February 18

કાનપુરના બિલ્હોર પાસે માર્ગ દુર્ધટના,6 લોકોના મોત

UP Breaking

  • કાનપુર

કાનપુરના બિલ્હોર પાસે માર્ગ દુર્ધટના,6 લોકોના મોત

વોલ્વો બસ અને કાર વચ્ચે અકસ્માત, ઘટનામાં 6 લોકોના મોત, 9 ઘાયલ

કાર ચાલકની મોત.

Last Updated : Feb 18, 2020, 1:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details