ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રિક્સ સંમેલનમાં જોવા મળી મોદી-પુતિનની દોસ્તી, ચીન રાષ્ટ્રપતિને મળ્યા PM - અર્થવ્યવસ્થાઓનું જૂથ

બ્રાસીલિયા : વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા છે.2014 બાદ બ્રિક્સની આ છઠ્ઠી બેઠક છે. જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આ વર્ષની થીમ છે, 'ઈકોનોમિક ગ્રોથ ફોર ધ ઈન્નોવેટિવ ફ્યૂચર'

etv bharat

By

Published : Nov 14, 2019, 1:05 AM IST

Updated : Nov 14, 2019, 1:56 AM IST

PM મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, બ્રિકસ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોચ્યો છું. આ પ્રવાસ દરમિયાન વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરીશ. વડાપ્રધાન 11માં બ્રિક્સ સંમેલનથી ઈતર બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે બેઠક કરશે.

વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા

વડાપ્રધાન રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ સાથે અલગ-અલગ બેઠક કરશે. તેમણે કહ્યું કે બ્રિક્સ સંમેલન બ્રિક્સ રાષ્ટ્રો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સંબધ વધારશે. બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સાથેની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ છે.

PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી

PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે બેઠક

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાસિલિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત
Last Updated : Nov 14, 2019, 1:56 AM IST

ABOUT THE AUTHOR

...view details