સૂત્રોએ જણાવ્યું છે કે, જમીન પર હુમલો કરવામાં સક્ષમ આ મિસાઈલનું મોબાઈલ ઑટોનૉમસ લોન્ચર સવારે સાડા આઠ વાગ્યે ચાંદીપુરમાં પરીક્ષણ રેન્જમાં લોન્ચ કૉમ્પ્લેક્સ-3નું પરીક્ષણ થયું છે.
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ઓડિશાના ચાંદીપુરમાં સફળ પરીક્ષણ - missile test successfully
બાલાસોર: ઓડિશાના ચાંદીપુરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું મંગળવારના સવારે સફળ પરીક્ષણ કર્યું છે. આ અંગે રક્ષા સુત્રોએ જાણકારી આપી હતી.
brahmos supresonic
ડીઆરડીઓના સૂત્રએ જણાવ્યું હતું કે, જમીન પર જઈને હુમલો કરવામાં સક્ષમ આ મિસાઈલનું પરીક્ષણ સફળ સાબિત થયું છે. આ મિસાઈલ પરીક્ષણના માપદંડમાં યોગ્ય સાબિત થઈ છે.
બ્રહ્મોસ મિસાઈલ મધ્યમ અંતર સુધી હુમલો કરનારી રામઝેટ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેને પનડૂબ્બી જહાજ, લડાયક વિમાન અથવા જમીન પરથી પણ લોન્ચ કરી શકાય છે.