ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાબુલમાં નમાઝ દરમિયાન બ્લાસ્ટ, મસ્જિદના ઇમામ સહિત ચારનાં મોત - IED Blast

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં IED બ્લાસ્ટ થવાને કારણે ચાર લોકોના મૃત્યું નીપજ્યાં છે. આ બ્લાસ્ટ કાબુલની એક લોકપ્રિય મસ્જિદમાં થયો હતો. મરનારામાં મસ્જિદના ઇમામ શેર શાહ સૂરી પણ સામેલ છે.

Bomb explodes in Kabul mosque
કાબુલમાં નમાઝ દરમિયાન બ્લાસ્ટ, મસ્જિદના ઇમામ સહિત ચારનાં મૃત્યું

By

Published : Jun 12, 2020, 4:45 PM IST

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં IED બ્લાસ્ટ થવાને કારણે ચાર લોકોના મૃત્યું નીપજ્યાં છે. આ બ્લાસ્ટ કાબુલની એક લોકપ્રિય મસ્જિદમાં થયો હતો. મરનારામાં મસ્જિદના ઇમામ શેર શાહ સૂરી પણ સામીલ છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે એક મસ્જિદમાં નમાઝ દરમિયાન થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આ બોમ્બ બ્લાસ્ટમાં મસ્જિદનાં ઇમામ નું પણ મૃત્યું થયું છે.

ABOUT THE AUTHOR

...view details