પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટમાં 3 લોકોના મૃત્યું થયા હતા, જ્યારે એક શખ્સ ઘાયલ થયો હતો. BSF દ્વારા મળતી માહિતી મુજબ, ફર્જીપાડામાં બોર્ડર આઉટ પોસ્ટ(BOP) પાસે સોમવારે સાંજે લગભગ 6.20 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થયો હતો.
પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટ, 3નાં મોત, 1 ઈજાગ્રસ્ત - recent bomb blast in india
કલકતાઃ પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટમાં 3 લોકોના મૃત્યું થયા હતા, જ્યારે એક શખ્સને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

bomb blast in west Bengal
સુત્ર મુજબ, માવેસી તરસ્કરો ડોલમાં બોમ્બ છુપાવીને લાવ્યા હતા.