ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળઃ કાંકીનારામાં બોમ્બ વિસ્ફોટ, 2 લોકોના મોત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કાંકીનારા ક્ષેત્રમાં સોમવારે રાત્રે થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટનાને પગલે સમગ્ર માહોલમાં ભયની લાગણી ફેલાઇ ગઇ છે.

By

Published : Jun 11, 2019, 11:28 AM IST

injured

હુમલાને લઇને સ્થાનીકોનું કહેવું છે કે, સોમવારે રાત્રે અરાજક તત્વોએ દેશી બનાવટનો બોમ્બ કાંકીનારા વિસ્તારમાં ફેક્યો હતો. લોકોએ જણાવ્યું છે કે ઘટનાને કારણે તેઓ ખૂબ ડરી ગયા છે. આ ઘટના બાદ સ્થાનિકોએ પ્રશાશન સામે સુરક્ષાની માંગણી કરી છે.

કાંકીનારામાં બોમ્બ વિસ્ફોટ, બે લોકોના મોત 4 ઘાયલ

મળતી માહિતી મૂજબ હાલમાં તે વિસ્તારમાં ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details