આ દુર્ઘટના લગભગ 40 નોટિકલ માઇલ દરીયામાં દૂર હતી, રવિવારે સવારે દીવ કાંઠે, એક સ્થાનિક અધિકારીએ માછીમારોની આ ઘટના વિશે જાણકારી આપી હતી.
"અન્ય માછીમારીઓ દ્વારા છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા, બોટને રવિવારે મોડી રાત્રે સલામત રીતે કાંઠે લાવવામાં આવી હતી.