જબલપુર ગન કેરેજ ફેક્ટરીમાં વિસ્ફોટ, એક જવાન શહીદ - જબલપુરમાં બ્લાસ્ટ
જબલપુરમાં ગન કેરેજ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં એક સૈનિક શહીદ થયો છે.

blast
નવી દિલ્હી / ભોપાલ: મધ્યપ્રદેશના જબલપુરમાં ગન કેરેજ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં વર્તમાનમાં મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. આ ઉપરાંત દુર્ઘટનામાં બે કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.