ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્લેક મની મામલે ભારત સરકારને મળી મોટી સફળતા,સ્વિસ બેંકે આપ્યું લિસ્ટ - કાળાનાણા

નવી દિલ્હી: સરકારને ઓટોમેટિક ઇન્ફોર્મેશન એક્સચેંજ ફ્રેમવર્ક હેઠળ પ્રથમવાર આંકડા પ્રાપ્ત થયા છે. ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (FTA)એ 75 દેશોની સાથે ખાતાધારકોની જાણકારી શેર કરી છે.

file photo

By

Published : Oct 7, 2019, 6:12 PM IST

કાળાનાણાંના મુદ્દે મોદી સરકારને મોટી સફળતા મળી છે. સરકારે સ્વિસ બેંકના ખાતાધારકોની પ્રથમ યાદી મળી ગઇ છે. આગામી વર્ષે વધુ ખાતાઓની જાણકારી મળશે. સ્વિત્ઝરલેંડની સરકારે ભારત સરકારને બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલી પ્રથમ જાણકારી સોંપી દીધી છે. સરકાર દ્વારા સ્વિસ બેંકમાં ખુલેલા ભારતીય એકાઉન્ટોની જાણકારી આપી છે. ભારત કેટલાક સિલેક્ટેડ દેશોમાંથી એક છે જેમને આ જાણકારી મળી છે.

ABOUT THE AUTHOR

...view details