ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પણ આવ્યું હતું. જેમાં અરુણાચલની વિધાનસભાસીટ પર ભાજપનો વિજય થયો હતો. અર્થાત લોકસભા અને વિધાનસભા બંન્ને સીટ પર ભાજપે જીત નોંધાવી છે.
અરુણાચલ પ્રદેશમાં લોકસભાની બે સીટો છે. તેમાથી અરુણાચલ પશ્ચિમ સીટ પર ભાજપાના કિરેન રિજીજુ સાંસદ છે. જો કે કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. અરુણાચલ પૂર્વ સીટ પર કોંગ્રેસના નિનૌગ ઈરિંગ સાંસદ છે.
પાર્ટી | જીત | આગળ | કુલ |