પાર્ટી | જીત | આગળ | કુલ |
AIUDF | 1 | 0 | 1 |
BJP | 9 | 0 | 9 |
અન્ય | 1 | 0 | 1 |
Congress | 3 | 0 | 3 |
કુલ | 14 | 0 | 14 |
અસમમાં BJPને 9 જ્યારે કોંગ્રેસે 3 સીટ મેળવી - AIUDF
અસમ: અસમમાં લોકસભાની 14 સીટો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં 7 સીટો પર ભાજપ, ત્રણ સીટો પર કોંગ્રેસ અને ત્રણ પર AIUDF અને એક પર વિપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી હતી. આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જ હતો. ભાજપે ચૂંટણી માટે અસમ ગણ પરિષદ પરથી ગઠબંધન કર્યુ છે.
Assam
અસમમાં ભાજપને કોંગ્રેસ કરતા બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDFએ પણ જોરદાર આપી હતી. આ વખતે ભાજપ અહીં 9 સીટ જીતવામાં સફળ રહ્યું છે અને કોંગ્રેસને ફાળે કુલ 3 સીટ આવી છે.