ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મમતાએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, ચૂંટણીમાં ભાજપે EVM સાથે કરી હતી છેડછાડ - mamta benrjee

ન્યુઝ ડેસ્ક: મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કર્યા હતો. તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપે EVMમાં ગડબડ કરી હોવાના આક્ષેપ લગાવ્યા છે.

hd

By

Published : Jun 14, 2019, 6:13 PM IST

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે તાજેતરમાં થયેલી લોકસભા ચૂંટણીમાં EVMમાં 'ગડબડ' કરાઈ હતી. તેમણે કહ્યું કે ચૂંટણી કરાવવા માટે બેલેટપેપરનો ઉપયોગ કરવો જોઈએ.

'દીદી'એ કહ્યું કે 'ફક્ત એટલા માટે કે તેઓ(ભાજપ) EVMમાં ગડબડ કરીને કેટલીક બેઠકો જીતી ગયા, તેનો મતલબ એ નથી કે તે બંગાળીયો અને લઘુમતીઓ પર હુમલા કરે, અમે આ સહન કરીશું નહીં.'

ABOUT THE AUTHOR

...view details