ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પર હુમલો, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર આરોપ - President of the Region of Bengal

પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ પર અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં દિલીપ ઘોષને સામાન્ય ઇજા પહોંચી હતી.

BJP state president
ભાજપના બંગાળના પ્રદેશ પ્રમુખ

By

Published : Jul 1, 2020, 11:48 AM IST

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ પર અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં દિલીપ ઘોષને સામાન્ય ઇજા પહોંચી હતી.

આ ઘટના બુધવારે સવારે 6:30 વાગ્યાની આસપાસ બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ દિલીપ ઘોષ પર હુમલો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details