અમદાવાદ: 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે. ત્યારે આ બે મહાન વ્યક્તિત્વને સમગ્ર દેશે અંજલી પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રવક્તા ભરત પંડ્યાએ પણ સ્મરણાંજલિ પાઠવી હતી.
ભાજપે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીને જન્મજયંતી નિમિતે અર્પી સ્મરણાંજલિ - bjp pays tributes to mahatma gandhi
2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી છે. ત્યારે આ બે મહાન વ્યક્તિત્વને સમગ્ર દેશે અંજલી પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રવક્તા ભરત પંડ્યાએ પણ સ્મરણાંજલિ પાઠવી હતી.
ahmedabad news
મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ, દિલ્હી ખાતે આવેલી છે. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ વિજયઘાટ દિલ્હી ખાતે આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.