ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં ભાજપના MLA દેવેન્દ્રનાથનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો, અનેક તર્ક-વિતર્ક - Devendranath Ray

પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રે પોતાના ઘર પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતાં. મોતનું કારણ હજુ અકબંધ છે. લોકોએ આ મોતને હત્યાની આશંકા ગણાવી છે.

bjp mla
પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય

By

Published : Jul 13, 2020, 10:52 AM IST

કોલકાતા: પ્રશ્વિમ બંગાળના ઉત્તર દિનાજપુરમાં ભાજપના MLA દેવેન્દ્રનાથ રે રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, આ ઘટના બાદ પ્રદેશમાં હડકંપ મચી ગયો હતો.

મૃતદેહ મળી આવ્યા બાદ સ્થળ પર હાજર સ્થાનિક લોકો

જાણકારી અનુસાર, સોમવારે દેવેન્દ્રનાથ રેનો મૃતદેહ તેમના ઘરની પાસે લટકતો મળ્યો હતો. સ્થાનિક લોકોનું માનવું છે કે, દેવેન્દ્ર નાથ રેની હત્યા કર્યા બાદ મૃતદેહને ફાંસી આપી દેવામાં આવી છે. આ મામલે સ્થાનીય પ્રશાસન તરફથી કોઇ જાણકારી મળી નથી.

તમને જણાવી દઇએ કે, બંગાળની હેમતાબાદ વિધાનસભા બેઠક આરક્ષિત બેઠક છે. આ બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દેવેન્દ્રનાથ રે ચૂંટાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details