ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BJP સાંસદે તોડ્યો ઑડ ઇવનનો નિયમ, ચલણ કપાયું - વિજય ગોયલે ઑડ ઇવન નિયમનો ભંગ કર્યો

નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભા સાંસદ વિજય ગોયલે નવી દિલ્હીમાં સોમવારથી લાગુ થયેલા ઑડ ઇવન નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. જે બાદ દિલ્હી પોલીસે તેમનું પણ ચલણ કાપ્યું હતું. વિજય ગોયલે ઑડ ઇવન નિયમનો ભંગ કર્યો હતો.

BJP

By

Published : Nov 4, 2019, 1:44 PM IST

ગોયલે કેજરીવાલ સરકારના ઑડ ઇવન નિયમને રાજકીય જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રદુષણમાં સતત વધારો થતાં દિલ્હી સરકારે ઑડ ઇવનનો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. જે નિયમ અનુસાર એક દિવસે તમામ ઑડ નંબરવાળી ગાડીઓ દિલ્હીના રસ્તાઓ પર દોડશે અને બીજા દિવસે ઇવન આંકડાવાળી ગાડીઓ દોડશે અને જે આ નિયમનો ભંગ કરશે તેના વિરૂદ્ધ દિલ્હી પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details