- તમિલનાડુમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરની ધરપકડ
- વીસીકે લીડરનો વિરોધ કરવા જઈ રહ્યા હતા ખુશ્બુ
- પોલીસે વિરોધ પહેલા જ ધરપકડ કરી લીધી
તમિલનાડુમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરની પોલીસે કરી ધરપકડ - તામિલનાડુ મનુસ્મૃતિ વિવાદ
તમિલનાડુમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા ભાજપના નેતા ખુશ્બુ સુંદરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ખુશ્બુ સુંદર વીસીકે લીડર થિરુમાવલવણનો વિરોધ કરવા જઈ રહ્યા હતા.
તામિલનાડુમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરની પોલીસે કરી ધરપકડ
તમિલનાડુઃ તામિલનાડુમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા ભાજપના નેતા ખુશ્બુ સુંદરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તમિલનાડુમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરને પોલીસે મંગળવારે ધરપકડ કરી કસ્ટડીમાં લીધા હતા. જ્યારે ખુશ્બુ સુંદરની ધરપકડ થઈ ત્યારે તેઓ વીસીકે નેતા થિરુમાવલવણની મનુસ્મૃતિ પર કથિત ટિપ્પણીનો વિરોધ કરવા માટે જઈ રહ્યા હતા. જોકે પોલીસે તેમને વિરોધ પહેલા જ પકડી પાડ્યા હતા.