ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસે જાહેર કરી યાદી - ઝારખંડ વિધાનસભા ચૂંટણી ઉમેદવારો

નવી દિલ્હીઃ  ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ 52 ઉમેદવારોની યાજી જાહેર કરી છે. જ્યારે કોંગ્રસે  પણ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

ghfh

By

Published : Nov 10, 2019, 7:22 PM IST

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં 5 તબક્કામાં યોજાનાર છે. 81 સીટોમાંથી 52 સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી છે.

કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ પહેલી પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી
81 સીટોમાંથી 52 સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી

મુખ્યપ્રધાન રઘુવર દાસ જમશેદપુર પુર્વથી ચૂંટણી લડશે. જ્યારે ઝારખંડ પાર્ટીના અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા ચક્રધરપુરથી મેદાનમાં ઉતરશે.

81 સીટોમાંથી 52 સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી


બીજી બાજુ કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ પહેલી પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details