ગોડસેને દેશભક્ત કહીને ફસાઇ પ્રજ્ઞા, BJPએ કહ્યું માફી માંગે - Congress
ન્યૂઝ ડેસ્ક: ભાજપ પ્રવક્તા GVL નરસિમ્હા રાવે સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર પ્રતિક્રીયા આપી છે. નથૂરામ ગોડસે દેશભક્ત હતા વાતનો પાર્ટી સ્વીકાર નથી કરતી.
![ગોડસેને દેશભક્ત કહીને ફસાઇ પ્રજ્ઞા, BJPએ કહ્યું માફી માંગે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3299670-thumbnail-3x2-jhhh.jpg)
Statment
તેમણે જણાવ્યું કે, BJP સાધ્વી પ્રજ્ઞાના નિવેદન સાથે સહેમત નથી. પાર્ટી તેમના આ નિવેદનનો જવાબ માંગશે. તેણીએ આ નિવેદન માટે સાર્વજનિક રૂપે માફી માંગવી પડશે.