ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંસદની કામગીરી દરમિયાન વિપક્ષનો હંગામો - સંસદમાં સત્તાપક્ષે રજૂ કરેલા બિલ

નવી દિલ્હી: સંસદમાં શિયાળુ સત્રની શરુઆત થઈ ગઈ છે. આજના દિવસની શરુઆતમાં જ વિપક્ષી પાર્ટીઓએ હોબાળો કર્યો હતો. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ જમ્મુ કાશ્મીરના મુદ્દે હોબાળો કર્યો હતો. મંગળવારના રોજ સદનમાં દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ પર ચર્ચા થઇ હતી.

bills-in-parliament bills-in-parliament-session-2019 શિયાળુ સત્ર સંસદમાં મહત્વના બિલો 2019ના સંસદના સત્ર સંસદમાં વિપક્ષના મુદ્દા સંસદમાં સત્તાપક્ષે રજૂ કરેલા બિલ ભારતીય સંસદ

By

Published : Nov 19, 2019, 3:58 AM IST

Updated : Nov 19, 2019, 4:46 PM IST

સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયુ છે. આ સત્રમાં કેટલાય મહત્વના બિલ પર ચર્ચા થવાની આશા છે. કેટલાય મહ્તવના બિલ પર રાજ્યસભમાં ચર્ચા થશે.

સંસદના સત્રમાં ઈલેક્ટ્રનિક સિગરેટનું નાશ(ઉત્પાદન, નિર્માણ, આયાત, નિકાસ. વેચાણ, વિતરણ અને ભંડોળ) બિલ, 2019(કાયદામાં ફેરફાર માટે), વિમાન (સંશોધન) બિલ, 2019, પ્રતિસ્પર્ધા (સંશોધન) બિલ 2019, ગર્ભપાત (સંશોધન) બિલ 2019, તત્કાલ સેવા(પ્રથમ સંશોધન) બિલ, 2019, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ બિલ 2019 જેવા બિલો રજૂ કરાશે. જેની પર ચર્ચા અને મતભેદ થાય તેવી શક્યતાઓ છે.

Last Updated : Nov 19, 2019, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details