બિહારઃ બિહાર વિધાનસભામાં રાષ્ટ્રીય નગરિક નોંધણી(NRC)ને બિહાર રાજ્યમાં લાગુ ન કરવા અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પસાર થઈ ગયો છે.
બિહાર વિધાનસભામાં NRC લાગુ ન કરવા અંગેનો ઠરાવ મંજૂર - NPR
બિહાર વિધાનસભામાં મંગળવારે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ NRC લાગુ ન કરવા અંગેનો હતો. જે બિહાર વિધાનસભામાં મંજૂર થયો છે.

બિહાર વિધાનસભામાં NRC ન લાગુ કરવા અંગેનો ઠરાવ મંજૂર
બિહાર વિધાનસભામાં એક અન્ય ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય જનસંખ્યા નોંધણી(NPR) 2010માં થોડા સુધારા કરી લાગુ કરવામાં આવશે.