CAA: ચંદ્રશેખર આઝાદની દિલ્હી પોલીસે અટકાયત કરી - ચંદ્રશેખર આઝાદ
દિલ્હી પોલીસે જામા મસ્જિદથી ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની અટકાયત કરી છે.
![CAA: ચંદ્રશેખર આઝાદની દિલ્હી પોલીસે અટકાયત કરી caa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5444933-thumbnail-3x2-chandra.jpg)
દિલ્હી
નવી દિલ્હી: ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદને જામા મસ્જિદથી પોલીસની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંસોધન કાયદાના વિરૂદ્ધ જામા મસ્જિદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે શુક્રવાર તેમની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમના સમર્થકો દ્વારા તેમણે હટાવી દેવામાં આવ્યા હતા.