આશ્ચર્ય...! એક પણ અખાડાના ઇષ્ટ દેવ તરીકે નથી થતી શિવજીની પૂજા - Shivratri
જૂનાગઢ: શિવરાત્રીનો મેળો ભવનાથની ગિરી તળેટીમાં યોજાયો છે ત્યારે આ મેળામાં ભવનાથ સ્થિત ઉદાસીન પંચાયતી બડા અખાડા, પાંચ દશનામ આહવાન અખાડા, પંચ અગ્નિ અખાડા અને પંચ દશનામ જુના અખાડાનું ખાસ મહત્વ છે.
spot
ખાસ વાત એ છે કે આ તમામ અખાડાના ઇષ્ટદેવ અલગ અલગ છે. જુઓ વીડિયો...