કોલકાતાઃ પશ્ચિમ બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા સબ્યસાચીએ આરોપ લગાવ્યો છે કે, તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમની સાથે મારામારી કરી છે. આ ઘટના નોર્થ 24 પરગનાના લેક ટાઉનની છે.
TMC સમર્થકોએ કોલકાતામાં ભાજપ નેતા સબ્યસાચી દત્તાની સાથે કરી મારામારી - ભાજપ
પશ્ચિમ બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા સબ્યસાચીએ આરોપ લગાવ્યો છે કે, તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમની સાથે મારામારી કરી છે.
![TMC સમર્થકોએ કોલકાતામાં ભાજપ નેતા સબ્યસાચી દત્તાની સાથે કરી મારામારી Etv Bharat, Gujarati News, Bengal BJP leader claims he was thrashed by TMC activists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7529840-thumbnail-3x2-tmc.jpg)
Bengal BJP leader claims he was thrashed by TMC activists
વધુમાં જણાવીએ તો દત્તા રાજ્યમાં ભાજપના સચિવ છે. તે ગત્ત વર્ષે TMC છોડીને ભાજપમાં સામેલ થયા હતા.
આ અંગે વધુ અપડેટ આવી રહી છે...