ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેહમઈ હત્યાકાંડની આજે સુનાવણી, 38 વર્ષ બાદ ચુકાદો - પોલીસ સ્ટેશન

ઉત્તર પ્રદેશઃ જનપદ કાનપુરમાં સોમવારે દેશનો સૌથી ચર્ચીત કેસ બેહમઈ હત્યાકાંડનો ચુકાદો છે. 14 ફેબ્રુઆરી 1981માં આ હત્યાકાંડ બેહમઈ ગામમાં પૂર્વ દસ્યું સુંદરી ફુલન દેવી અને તેના સાથિઓએ મળીને એક સાથે 20 લોકોને લાઈનમાં ઉભા રાખીને ગોળી મારી હત્યા કરી હતી. આ કેસનો ચુકાદો 38 વર્ષ પછી કાનપુરની ખાસ કોર્ટમાં સોમવારે આપવામાં આવશે.

behmai murder case
બેહમઈ હત્યાકાંડની સુનવણી, 38 વર્ષ બાદ ચુકાદો

By

Published : Jan 6, 2020, 3:29 PM IST

સોમવારે 38 સાથે પછી બેહમઈ હત્યાકાંડની સુનાવણી છે. વાદી રાજા રામે સિકન્દરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. 38 વર્ષોથી કાનપુરની દસ્યુ પ્રભાવિત ડકૈતી કોર્ટમાં ચાલી રહી છે. આ કેસનો ચુકાદો સોમવાર એટલે કે, આજે છે.

બેહમઈ હત્યાકાંડની સુનવણી, 38 વર્ષ બાદ ચુકાદો

આ કેસમાં મુખ્ય સાક્ષી જંતર સિંહે ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આ કેસના 4 આરોપી જામીન પર બહાર છે. 6 સાક્ષીઓમાંથી 4 મૃત્યુ પામ્યા છે, 2 જીવંત છે, 1 જેલમાં છે. મનસિંહ અને વિશ્વનાથ નામના 2 આરોપી ફરાર છે. આ કેસ કાનપુરના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેહમાઇ ગામમાં બન્યો હતો. 38 વર્ષથી રાજકીય પક્ષો તેમનો બચાવ કરી રહ્યા છે, એવો સાક્ષી કરી રહ્યા આરોપ છે.

ABOUT THE AUTHOR

...view details