ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BCCI Awards 2018-19 જાણો કોને કોને મળ્યા

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દર વર્ષે BCCI Awards એનાયત કરે છે. જે અંતર્ગત વર્ષ 2018-19ના BCCI Awards પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત 2006-07ના વર્ષે કરવામાં આવી હતી.

full list of awardees
BCCI Awards 2018-19 જાણો કોને કોને મળ્યા

By

Published : Jan 13, 2020, 3:43 PM IST

મુંબઈમાં રવિવારે BCCI વાર્ષિક પુરસ્કાર સમારોહ યોજાયો હતો. BCCI Awards 2018-19માં ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડ(બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યર)થી સમ્માનિત કરવામાં આવ્યો હતો. BCCI લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર(મહિલા) માટે અંજુમ ચોપડાની પસંદગી કરાઈ છે.

BCCI Awards 2018-19ના વિજેતોઓ

કર્નલ સી કે નાયડૂ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

  • કૃષ્ણમાચારી શ્રીકાંત
  • પુરસ્કારની રકમ- 25 લાખ રૂપિયા

BCCI લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ(મહિલા)

  • અંજૂમ ચોપડા
  • પુરસ્કારની રકમ- 25 લાખ રૂપિયા

BCCI સ્પેશિયલ એવોર્ડ

  • દિલીપ દોષી
  • પુરસ્કારની રકમ- 15 લાખ રૂપિયા

દિલીપ સરદેસાઈ એવોર્ડ(ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન, 2018-19)

  • ચેતેશ્વર પુજારા
  • પુરસ્કારની રકમ- 2 લાખ રૂપિયા
    દિલીપ સરદેસાઈ એવોર્ડ(ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન, 2018-19)

દિલીપ સરદેસાઈ એવોર્ડ(ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ, 2018-19)

  • જસપ્રીત બુમરાહ
  • પુરસ્કારની રકમ- 2 લાખ રૂપિયા
    પોલી ઉમરીગર પુરસ્કાર(બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2018-19 પુરૂષ)


વન-ડેમાં સર્વાધિક રન 2018-19(મહિલા)

  • સ્મૃતિ મંધાના
  • પુરસ્કારની રકમ- 2 લાખ રૂપિયા

વન-ડેમાં સર્વાધિક વિકેટ 2018-19(મહિલા)

  • ઝુલન ગોસ્વામી
  • પુરસ્કારની રકમ- 2 લાખ રૂપિયા

પોલી ઉમરીગર પુરસ્કાર(બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2018-19 પુરૂષ)

  • જસપ્રીત બુમરાહ
  • પુરસ્કારની રકમ- 15 લાખ રૂપિયા
    પોલી ઉમરીગર પુરસ્કાર(બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2018-19 પુરૂષ)

સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર(મહિલા)

  • પૂનમ યાદવ
  • પુરસ્કારની રકમ- 15 લાખ રૂપિયા
    સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર(મહિલા)

બેસ્ટ આંતરરાષ્ટ્રીય ડેબ્યું(પુરૂષ)

  • મયંક અગ્રવાલ
  • પુરસ્કારની રકમ- 2 લાખ રૂપિયા
    બેસ્ટ આંતરરાષ્ટ્રીય ડેબ્યું(પુરૂષ)

બેસ્ટ આંતરરાષ્ટ્રીય ડેબ્યું(મહિલા)

  • શેફાલી વર્મા
  • પુરસ્કારની રકમ- 2 લાખ રૂપિયા
    બેસ્ટ આંતરરાષ્ટ્રીય ડેબ્યું(મહિલા)

લાલા અમરનાથ પુરસ્કાર(રણજી ટ્રોફી 2018-19માં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે)

  • શિવમ દૂબે
  • પુરસ્કારની રકમ- 5 લાખ રૂપિયા

લાલા અમરનાથ પુરસ્કાર(ધરેલુ લિમિટેડ- ઓવર્સ પ્રતિયાગિતા, 2018-19માં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે)

  • નિતીશ રાણા
  • પુરસ્કારની રકમ- 5 લાખ રૂપિયા

માધવરાવ સિંધિયા એવોર્ડ(2018-19 રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન)

  • મિલિંદ કુમાર
  • પુરસ્કારની રકમ- 2.5 લાખ રૂપિયા

માધવરાવ સિંધિયા એવોર્ડ(2018-19 રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ)

  • આસુતોષ અમન
  • પુરસ્કારની રકમ- 2.5 લાખ રૂપિયા

2018-19 બેસ્ટ અંમ્પાયર, ઘરેલુ ક્રિકેટ

  • વીરેન્દ્ર શર્મા
  • પુરસ્કારની રકમ- 1.5 લાખ રૂપિયા


મયંક અગ્રવાલને બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યુ(પુરૂષ) અને શેફાલી વર્માને બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યુ(મહિલા)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details