ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાંગલાદેશી બોટ નદીમાં ડૂબી, તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત - ચક્રવાત 'અમ્ફાન'

એક બાંગલાદેશી બોટ પોન્ટૂન જેટીને ટકરાવ્યા બાદ ડૂબી ગઇ હતી. જો કે આ ધટનામાં કોઇને ઇજા પામ્યા નહોતા.

etv bharat
બાંગલાદેશી બોટ બંગાલમાં નદીમાં ડૂબી, તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત

By

Published : May 25, 2020, 8:47 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લામાં સોમવારે એક બાંગ્લાદેશી બોટ 'પોન્ટૂન જેટી'ને ટક્કર માર્યા બાદ ડૂબી ગઈ હતી. જોકે, આ ધટનામાં કોઈને ઇજા પહોંચી હતી નહિ.

પોન્ટૂન જેટીને ચક્રવાત 'અમ્ફાન'ને કારણે નુકસાન થયું હતું.

ભારતીય અંતર્ગત જળમાર્ગોની સત્તા (આઈડબ્લ્યુએઆઈ)ના અધિકારીઓએ જણાવ્યું છે કે એમવી પ્રિયાંક ફેરીમાંથી ઇમરજન્સી કોલ (એસઓએસ) આવ્યા પછી તમામ 12 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ઘટના નામખાનામાં હટાનિયા દોનદીમાં અકસ્માત થયો હતો.

બોટના ઓપરેટરે જણાવ્યુ હતું કે જો રાજ્ય પ્રશાસને જગ્યાને ચિહ્નિત કર્યુ હોત તો અકસ્માત ટળી જાત.

ABOUT THE AUTHOR

...view details