ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજરંગ દળે બિનહિન્દુઓને ગરબામાં પ્રવેશવા નહિ દેવા કરી માગ, આધારકાર્ડ વિના નો એન્ટ્રી - મહિલાઓ સાથે દુવ્યવ્હાર કરતા

હૈદરાબાદ: બજરંગ દળે ગરબા અને ડાંડિયા આયોજકને કહ્યું કે, ગેર હિંદૂ-સમુદાયો સાથે જોડાયેલા લોકો ગરબા સ્થળે પ્રવેશના નહી દેવાની માગ કરી છે. આ માટે ગરબે ઘુમવા આવતા લોકોના આઘાર કાર્ડ પણ તપાસ કરવા સૂચન કર્યું છે.

etv bharat

By

Published : Sep 29, 2019, 2:21 PM IST

Updated : Sep 29, 2019, 9:16 PM IST

આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે બજરંગદળ દ્વારા માગ કરાઈ છે કે બિનહિન્દુઓને ગરબામાં પ્રવેશતા રોકવા માટે આધારકાર્ડ ફરજિયાત કરવું જોઈએ. બજરંગ દળે આયોજકને લખેલા પત્રમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બિનહિન્દુ યુવા આ પ્રકારના કાર્યક્રમમાં પ્રવેશ કરી મહિલાઓ સાથે દુવ્યવ્હાર કરતા હતાં.

Last Updated : Sep 29, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details