ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બદરીનાથ ધામના કપાટ 30 એપ્રિલે સવારના 4:30 કલાકે ખુલશે - બદરીનાથ

બદરીનાથ ધામના કપાટ 30 એપ્રિલને સવારના રોજ ખોલવામાં આવશે. આ પહેલા વિધિ અને વિધાનની પરંપરાને યથાવત રાખી હતી.

બદરીનાથ ધામના કપાટ 30 એપ્રિલે સવારના 4:30 કલાકે ખુલશે
બદરીનાથ ધામના કપાટ 30 એપ્રિલે સવારના 4:30 કલાકે ખુલશે

By

Published : Jan 29, 2020, 12:30 PM IST

નરેંન્દ્રનગર: આજે વસંતપંચમીના દિવસે બદરીનાથના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 30 એપ્રિલને સવારના 4ઃ30 કલાકે મંદિરના કપાટ ખુલશે.

પરંપરા અનુસાર, વિધિ-વિધાન સાથે ગાડુઘડા યાત્રા મોકલવામાં આવી હતી. સદીઓની પંરપરા અનુસાર, ટિહરી રાજ પરિવારની મહિલાઓએ તૈયાર કરેલા તલના તેલને ઘડામાં ભરીને બદરીનાથ ધામ ખાતે મોકલી અને પરંપરા મુજબ જ બદરીનાથના કપાટ ખોલાશે.

ABOUT THE AUTHOR

...view details