ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા મામલો: મસ્જિદ બનાવવા માટે મંદિર દુર કરાયું: વકીલ - બાબરી મસ્જિદ

નવી દિલ્હી: હાઈકોર્ટેમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુનાવણી દરમિયાન 'રામ લલા વિરાજમાન'ના વકીલે એક રિપોર્ટમાં કહ્યુ કે, અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ કરવા માટે હિંદૂ મંદિર ધરાશાઇ કરવામાં આવ્યું હતું.

ayodhya matter

By

Published : Aug 20, 2019, 2:59 PM IST

વરિષ્ઠ પ્રવક્તા સી.એસ,વૈધનાથે અદાલતમાં કહ્યુ કે, ASIના રિપોર્ટમાં મગર અને કાચબાની આકૃતિઓ દર્શાવાય છે. જેનો મુસ્લિમ સંસ્કૃતિ સાથે કોઈ સંબધ નથી. ન્યાયાધીશ રંજન ગોગાઈના નેતૃત્વવાળી 5 ન્યાયધીશોની બેઠકમાં તેમણે કહ્યુ કે, ASIની રિપોર્ટમાં અન્ય પુરાતાત્વિક હવાલો આપતા કહ્યું કે, વિવાદિત ક્ષેત્રમાં હિન્દુ મંદિર બનવાનો દાવો કરવાની કોશિશ કરી હતી.

ન્યાયાધીશ રંજન ગોગોઈ સિવાય પીઠમાં ન્યાય મૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ધનન્જય વાય, ચન્દ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર પર છે.

ABOUT THE AUTHOR

...view details