ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું થયું સમાપન - છત્તીગઢ ન્યૂઝ

છત્તીસગઢઃ રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું રવિવારે સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાગ લેનારા તમામ પ્રતિયોગીએ 4 કેટેગરીમાં સન્માનિત કરાયા હતા. આ મહોત્સવમાં 25 રાજ્ય, 3 કેન્દ્રશાસિત પ્રદેશ અને 6 દેશના કાલાકરોએ ભાગ લીધો હતો.

chhattisgarh
chhattisgarh

By

Published : Dec 30, 2019, 9:06 AM IST

કાર્યક્રમમાં 5 રાજ્ય, 3 કેન્દ્રશાસિત પ્રદેશ અને 6 દેશના કાલાકરોએ ભાગ લીધો હતો. કુલ મળીને 2500 કલાકરો આ મહોત્સવમાં હાજર રહ્યાં હતા. આ તમામ કલાકારોને વિવિધ કેટેગરી પ્રમાણે પુસ્કાર આપવામાં આવ્યા હતા. પહેલા ક્રમના વિજેતાને 5 લાખ, દ્વિતિય ક્રમના વિજેતા 3 લાખ, તૃતીય ક્રમે વિજેતા રહેનારને 2 લાખ અને આશ્વાસન પુરસ્કારમાં 25 હજાર રૂપિયા આપવામાં આવ્યાં હતાં.

રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું થયું સમાપન

પ્રથમ વર્ગ - લગ્ન અને અન્ય ધાર્મિક પરંપરા

  • પ્રથમ- છત્તીસગઢ ગૌર મડિયા ડાન્સ
  • દ્વિતીય - ઝારખંડ દમકર નૃત્ય
  • તૃતીય - સંયુક્ત એવોર્ડ લદાખ અને સિક્કિમ
  • આશ્વાસન - હિમાચલ પ્રદેશ

બીજો વર્ગ - પરંપરાગત

  • પ્રથમ- ઓડિશા શિંગરી ડાન્સ
  • દ્વિતીય- મહારાષ્ટ્ર
  • તૃતીય - સંયુક્ત ઝારખંડનો ઝા અને આંધ્રપ્રદેશ
  • આશ્વાસન - મધ્યપ્રદેશ ભગોરિયા ડાન્સ

ત્રીજો વર્ગ - કૃષિ અને લણણી

  • પ્રથમ - બિહાર, કરવા નૃત્ય
  • દ્વિતીય - ઉત્તરપ્રદેશ
  • તૃતીય- ત્રિપુરા અને તમિલનાડુ
  • આશ્વાસન - તેલંગણા, તલ્લડી નૃત્ય

ચોથો વર્ગ - અન્ય પરંપરાગત નૃત્ય

  • પ્રથમ - ઉત્તરાખંડ
  • દ્વિતીય- ગુજરાત અને હિમાચલ પ્રદેશ
  • તૃતીય - ગુજરાત
  • આશ્વાસન - અરુણાચલ પ્રદેશ

ABOUT THE AUTHOR

...view details