ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NRCમાં નામ ન હોવાની અફવા બાદ મહિલાએ કરી આત્મહત્યા - મહિલા

તેજપુરઃ અસમના સોનિતપુર જિલ્લામાં એક મહિલાએ NRCમાં નામ ન હોવાની અફવાથી આત્મહત્યા કરી હતી, મહિલાનું રાષ્ટ્રીય નાગરીક પંજી(NRC)ની યાદી શનિવારના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ છેલ્લી યાદી હોવાનું તેના પરિવારે તેને જણાવ્યું હતું કે, જેમાં છેલ્લી લિસ્ટમાં તેનું નામ પણ ન હોવાની જાણકારી આપી હતી.

NRCમાં નામ ન હોવાની અફવા બાદ મહિલાએ કરી આત્મહત્યા

By

Published : Sep 1, 2019, 10:34 AM IST

બરહાલ જિલ્લાના અધિકારીઓએ આ બાબતને નકારી છે કે આ ઘટના NRC સાથે જોડાયેલી છે.

મહિલાના પરિવારના લોકોએ દાવો કર્યો છે કે, સોનિતપુરના દુલાબાડી વિસ્તારમાં રહેનાર સાયરા બેગમએ NRCમાં પોતાનું નામ ન હોવાની જાણકારી મળતા કુવામાં પડતુ મુકી આત્મહત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું હતુ કે મહિલાના પરિવારે પોલીસને આ ઘટનાની જાણકારી પણ આપી નથી અને હજુ સુધી fii પણ નોંધાવી નથી.

ડીએસપી રશ્મિ સરમાંએ જણાવ્યું હતુ કે, સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે, મહિલાની માનસિક હાલત ખરાબ હતી, જ્યારે મહિલાના પતી શમશેર અલીએ પત્રકારોને જણાવ્યું હતુ કે, તેનું અને તેના બે દિકરાનું નામ NRCની છેલ્લી લીસ્ટમાં નથી.

ABOUT THE AUTHOR

...view details