ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામ પોલીસે બરપટામાંથી JMB ઓપરેટરની ધરપકડ કરી

બરપટા: આસામ પોલીસે બઝવાન વિસ્ફોટમાં શામેલ અઝહર ઉદ્દીન અહેમદને અસામના બરપેટા જિલ્લાના રૌમારીથી ઝડપી પાડ્યો હતો. અઝહર ઉદ્દીન અહેમદને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્ચો છે.

aasam

By

Published : Oct 17, 2019, 1:37 PM IST

અઝહર ઉદ્દીન અહેમદે વર્ષ 2013માં જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)માં જોડાયો હતો. અઝહર અહેમદ આસામ પોલીસ NIAની મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં હતો. ત્યાર બાદ આસામ પોલીસે તેની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી છે.

આસામ પોલીસે બરપટામાંથી JMB ઓપરેટરની ધરપકડ કરી

અગાઉ પોલીસે ગામના બે JMB ઓપરેટિવ કાસિમુદ્દીન અને અકરમ અલીની ધરપકડ કરી હતી. મોસ્ટ વોન્ટેડ ટોચના જેએમબીના કાર્યકરો શાહિદુલ ઇસ્લામ, જે પશ્ચિમ બંગાળ સેન્ટ્રલ જેલમાં છે. શાહિદુલ ઇસ્લામ બુરવાન ખગરાગ વિસ્ફોટમાં સામેલ હતો. આસામના બરપેટા જિલ્લાનું રૌમરી ગામ JMBના ઓપરેટિવ્સના કેન્દ્રમાં રહ્યું છે. શહાનુર આલમ, જે આસામમાં જેહાદી આતંકવાદનો મુખ્ય આરોપી છે.

ABOUT THE AUTHOR

...view details