નેશનલ હાઈવે 15 પર માંગલડોઈથી તેઝપુર જતી કાર ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા.
આસામમાં ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, 8 લોકોના મોત - assam accident news
આસામઃ ગુવાબલી નજીક નેશનલ હાઈવે 15 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

ASSAM ACCIDENT
કારમાં સવાર લોકો લગ્નમાથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો કાર બાહર કઢાયા હતા.