ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિગ બોસ 13' ફેમ અસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના ફરી એકવાર સાથે જોવા મળશે - ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

રિયાલિટી શો બિગ બોસની સીઝન 13માં અસીમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બિગ બોસના ઘરેથી નીકળ્યા પછી બંનેએ તેમના પ્રશંસકો માટે એક મ્યુઝિક વીડિયો પણ બનાવ્યો હતો. હવે બંને ટૂંક સમયમાં કંઇક નવું લાવવા જઈ રહ્યા છે. તેમની જાણ અસીમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી.

બિગ બોસ 13' ફેમ અસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના ફરી એકવાર સાથે જોવા મળશે..
બિગ બોસ 13' ફેમ અસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના ફરી એકવાર સાથે જોવા મળશે..

By

Published : Jun 4, 2020, 1:51 PM IST

મુંબઈ: રિયાલિટી શો બિગ બોસની સીઝન 13માં અસીમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બિગ બોસના ઘરેથી નીકળ્યા પછી બંનેએ તેમના પ્રશંસકો માટે એક મ્યુઝિક વીડિયો પણ બનાવ્યો હતો. હવે બંને ટૂંક સમયમાં કંઇક નવું લાવવા જઈ રહ્યા છે. તેમની જાણ અસીમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી.

બિગ બોસ 13' ફેમ અસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના ફરી એકવાર સાથે જોવા મળશે..

અસીમે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં બંને એકબીજાની આંખોમા જોતા નજરે પડે છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, "કંઈક જલ્દી આવી રહ્યું છે".

આ અંગે પ્રતિક્રિયા આપતા એક પ્રશંસકે કોમેન્ટ કરી કે, તમને બન્નેને જોવા માટે વધુ રાહ નથી જોઇ શકાતી. બીજા એક પ્રશંસકે કોમેન્ટ કરી કે "શું તમે એક સાથે કોઇ બીજું ગીત લાવશો?"

ABOUT THE AUTHOR

...view details