ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાયરસઃ થાણેમાં વાપરેલા માસ્કને ખુલ્લી જગ્યામાં ફેકવા પર પોલીસ ફરિયાદ - કોરોના વાયરસ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના ખતરા વચ્ચે એક વ્યક્તિએ વાપરેલ માસ્કને ખુલમાં ફેકી દીધું હતું, ત્યારબાદ તે વ્યક્તિ પર કેસ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસઃ વાપરેલા માસ્કને ખુલી જગ્યા પર ફેકવા બાબતે થયો કેસ
કોરોના વાયરસઃ વાપરેલા માસ્કને ખુલી જગ્યા પર ફેકવા બાબતે થયો કેસ

By

Published : Mar 11, 2020, 11:19 AM IST

થાણેઃ કોરોના વાયરસના સંક્રમણના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વપરાયેલા માસ્ક ખુલામાં ફેકવા પર કેસ કરવામાં આવ્યો છે. ઘટના ત્યારે પ્રકાસમાં આવી જ્યારે ખાનગી ટીવી ચેનલોએ શનિવારના રોજ ભિવંડીના એક ગોડાઉનમાં વપરાયેલા માસ્કના ભંડારણનો વીડિયો દર્શાવ્યો હતો.

જ્યારે સ્વાસ્થ અધિકારી મનીષ રેંગેએ પોલીસને આદેશ આપ્યો કે, ગોડાઉનની તપાસ કરવામાં આવે. પોલીસના અધિકારીએ જણાવ્યું કે, અમે લોકો પહોચીએ તે પહેલા જ આરોપી ઇમરાન શેખએ પોતાના ગોડાઉનમાંથી માસ્ક દૂર કરી દીધા હતા અને તેને ભિવંડીના પુરના ગામમાં ફેકી દીધા હતા, ત્યારબાદ ખુલ્લી જગ્યા પર માસ્ક ફેકવાના વીડિયો વાયરલ થયો હતો અને ટીવી ચેનલમાં પણ દર્શાવામાં આવ્યો હતો, બાદમાં પોલીસે ઇમરાન શેખ વિરૂદ્ધ રવિવારે ગુન્હો નોધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details