અરૂંધતિ રોયે કહ્યું કે સરકાર ડિટેન્શન સેન્ટરને લઇને ખોટુ બોલી રહી છે. તેઓએ વધુમાં કહ્યું કે NPRને લઇને જ્યારે કોઇ જાણકારી માંગે તો તેને પોતાનુ નામ રંગા બિલ્લા જણાવી અને વડાપ્રધાન મોદીના ઘરનું એડ્રેસ આપવું.
NPR માટે કોઇ નામ પૂછે તો રંગા બિલ્લા કહેવું: અરૂંધતિ - નાગરિકતા સંશોધન કાયદો
નવી દિલ્હી : દિલ્હી વિશ્વ વિદ્યાલયની આર્ટસ ફેકલ્ટીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રખ્યાત લેખિકા અરૂંધતિ રોય, અર્થશાસ્ત્રી અરૂણ કુમાર અને એક્ટર જીશાન અય્યૂબ આવ્યા હતા.
અરૂંધતિએ કહ્યું, NPR માટે કોઇ નામ પૂછે તો રંગ-બિલ્લા કહેવુ
અરૂંધતિએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે અર્થવ્યવસ્થાને લઇને અરૂણ કુમારે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.
Last Updated : Dec 26, 2019, 7:25 AM IST