ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ક્રિકેટર મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ, ઘરેલુ હિંસાનો આરોપ લાગ્યો - ક્રિકેટર મોહમ્મદ શમી

કલકત્તા: ક્રિકેટર મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ થયું છે. જો આ કેસમાં ક્રિકેટર શમી 15 દિવસમાં પોલીસની સામે હાજર નહીં થાય તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, શમી વિરુદ્ધ ઘરેલૂ હિંસાનો આરોપ લાગેલો છે.

file

By

Published : Sep 2, 2019, 7:08 PM IST

Updated : Sep 2, 2019, 7:14 PM IST

2018માં મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટનો આરોપ લગાવ્યો હતો. સાથે સાથે દુષ્કર્મ, હત્યાનો પ્રયાસ તથા ઘરેલૂ હિંસાની ફરિયાદ કરેલી છે.

હાલમાં શમીને તલાકનો કેસ હજૂ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. શમી વિરુદ્ધ કલકત્તા કોર્ટમાં કેસમાં ચાલી રહ્યો છે. કોર્ટે શમીને 15 દિવસમાં હાજર થવાનો આરોપ લગાવ્યો છે. પોલીસના આદેશ છે કે, જો શમી 15 દિવસમાં હાજર નહીં થાય તો તેની ધરપકડ કરવામાં આવશે.

Last Updated : Sep 2, 2019, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details